મારો અનુભવ એવું બોલે છે કે માણસની જરુર ત્યાં સુધી હોય છે જયાં સુધી જરૂરિયાત પુરી કરનાર નજીક હોય.પછી એથીયે નજીક જરૂરિયાત પુરી કરનાર કોઈ આવી જાય ત્યારે અગાઉથી જરૂરિયાત પુરી કરનારને હાંસિયામાં ધકેલી દે છે.
-वात्सल्य

Gujarati Quotes by वात्सल्य : 111813287

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now