ધરતી પર નભ નમે તો ગમે,
મસ્ત આ મોસમ માં કોઈ યાદ કરે તો ગમે!

વરસાદ તો વરસે એની મોસમ છે,
કોઈ ની લાગણી બે-મોસમ વરસે તો ગમે!

Gujarati Poem by Ash : 111813250

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now