કાણાંવાળા મોજા, અને ફાટેલી ગંજી પહેરીને પણ, બધી અનપેક્ષિત ઈચ્છાઓને, હસતા-હસતા " દેખો ત્યાં ઠાર " કરનાર,
શાર્પસુટર વ્યક્તિ એટલે, " પિતા "
વિનંતિ, આ એક મિનિટનો વિડીયો અચૂક જુઓ ને ઉત્સાહ વધારવા લાઈક સબસ્ક્રાઈબ કરો, બાકી ઉત્સાહ જળવાઈ રહે એ માટે, સેર જરૂર કરશો.
ધન્યવાદ
https://youtu.be/0iLyuz9PVqg