***નારી***
નારી જે તમારૂં ભવિષ્ય બનાવવા માટે
ઘણું કરી શકે છે...
એનું મૂલ્યાંકન કરી શકાય જ નહીં..
જરાક , વિચારી લો...
જ્યારે એ પોતાની જીદ પર આવીને
પોતાના માટે કંઈક કરવાનો સંકલ્પ કરી લેશે...
તો શું નહીં કરી શકે?????
*અનુરાગ બાસુ*

Gujarati Thought by Anurag Basu : 111812805

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now