Gujarati Quote in Poem by Swara Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યાંક તો હું ને તું મલીએ,
એ રસ્તાની તલાશ કરીએ.

ખોવાઈ ગઈ મારી દુનિયા,
ચલ એકબીજાને શોધીએ?

કહેવું ઘણું! કહેવાતું નથી,
અફસોસ ને સ્વીકારીએ.

વસી ને ગયું ભીતરે કોઈ,
ચાહતની યાદમાં જીવીએ.

જાગી ને થાય રાત્રી પસાર,
હવે સપનાઓ પૂરા કરીએ.✨

-સ્વરા

Gujarati Poem by Swara Shah : 111812684
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now