હવે આ જીગર ના ઘા વ ઊંડા છે ,
એમ તો લાગે સાવ સાદા તોય બનાવ ઊંડા છે,
નથી કશું હવે પહેલા જેવું રહ્યું
અમે મળીને એકબીજા ની ભૂલો શોધી એ છીએ ,
ને ,
તમે કહો છો ,
સંબંધના લગાવ ઊંડા છે ..??

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111812371

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now