Gujarati Quote in Poem by Ash

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અચાનક શું થયું કે થઈ તરબોળ?
ઠંડા સુગંધિત પવન ના સ્પર્શે બની,

પહેલા વરસાદ પ્રેમીના સહવાસમાં એ
માટીની ભીની સુગંધ માં વિસરી બધુંય,

ધીમા ધીમા વરસાદી ટીપાં માં પલળી,
પ્રેમીની અંગસંગ થઈ તરબોળ વરસાદમાં,

કવિ, પહેલા વરસાદમાં ફરી બની યુવાન,
અંકુરિત થયા બીજ પ્રેમીના સહવાસ માં.

Gujarati Poem by Ash : 111811942
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now