વાટો જોતા આંખો સુકાઈ ગઈ
ના આવ્યા તેઓ પાણી લઈ

આંખ માં નથી આવતા હવે આંસુ
આવી ને જોવે તો ખબર પડે માનસુ

દિલ ને હવે ક્યાં ધબકાર ની ચિંતા છે
તમને જોયા બસ એટલો જીવન નો આભાર છે

ઊંઘ પણ જતી રહી હવે જવાબદારી માં
હવે શું લાવુ પ્રેમ ની મહેક આ બગીચા માં

Gujarati Poem by T T : 111811598

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now