""" જિંદગી """

ક્યારેક આ જિંદગી
હસતા મૂકી દે છે ....
ક્યારેક આ જિંદગી
રડતા મૂકી દે છે ....
ન પૂર્ણવિરામ સુખોના .....
ન પૂર્ણવિરામ દુઃખોના .....
બસ ,,,, જ્યાં જુઓ ત્યાં
અલ્પવિરામ મૂકી દે છે .....

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Gujarati Poem by Ash : 111811539

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now