“પડકાર”

“પડકારને પડકારવો ના મર્દને મુશ્કેલ છે,
ઘેરો હટાવી પાર પડવું મર્દના એ ખેલ છે.
જયા ખીણ ત્યાં ઊંચે જતી અંકાએલી કેડી હશે,
યુવક તું ઢુંઢ, પગલે જ તારા કો’નવી કેડી હશે.”
હસિત બૂચ
🙏🏻

Gujarati Quotes by Umakant : 111811459

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now