પાટણ વગર ક્યાંય નહીં ગમે એવું છે મારું પાટણ!
જલેબી ગાંઠિયા મળે તાજા,એવું છે મારું પાટણ.
કાપડ બજાર,સોનું,કરિયાણું,સસ્તું શાકભાજી!
કૉલેજ,કચેરી,કાર,કાગળ બધું મળે છે પાટણ!
ખાણી પીણીથી ઝગમગે હોટલ એવું આ છે,પાટણ.
-वात्सल्य

Gujarati Thank You by वात्सल्य : 111811131

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now