દુનિયા
કોક વેં ખાસા ત કોક વેં ખરાબ
કોક વેં દયાળુ ત કોક વેં લુચા
હેડી પાંજી દુનિયા
કોક વેં અમીર ત કોક વેં ગરીબ
કોક વેં શાંત ત કોક વેં ગુસ્સે વારા
હેડી પાંજી દુનિયા
કોક વેં કમવારા ત કોક વેં નવરા
કોક વેં ધીમા ત કોક વેં ફુલ્લ
દિવ્યરાજસિંહ નારાણજી જાડેજા
દિવ્ય