કાજળ કોરાણે મૂકી અમે સપનાં આંજ્યાં સખા..!
ભર ઊંઘમાંથી ઊઠીને જોયું તો, લથપથ ભીંજાયેલા નીકળ્યા..!!
કેતા'તા તને પ્રેમથી તરબોળ કરી દઈશ,
સાનિધ્યમાં શું આવ્યા તમે, ભર ચોમાસે કોરા ધાકોર નીકળ્યા..!!

Gujarati Shayri by Ash : 111810919

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now