પત્ની જયારે એમ કહે કે, તમે શુ કીધું..? 😬 તો એનો મતલબ એ નથી કે, એણે સાંભળ્યું નથી, પણ એ તમને તમારું વાક્ય, બદલવા માટે એક મૌકો આપે છે. બાકી આગળ તમારી મરજી 😎 😜😝😂😂😂

Gujarati Funny by Ash : 111810414

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now