“જિંદગીની પરિવર્તનીયતા”

સ્વીકારી તે સત્યને ,
જિંદગીની
પરિવર્તનીયતાને ,
માણવી, નાણવી તેને
સર્વ સ્થિતિમાં ,
દે છે હિતોપદેશ તે
આપણ સહુને !”
🙏🏻

Gujarati Quotes by Umakant : 111810305

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now