હાથ મા હાથ પરોવી થોડું ચાલવુ છે,

મન સાથે મન પરોવી હવે જીવવું છે.

થાક જેવું લાગે છે જીંદગી મા થોડું,

ક્યાંક એકાંત માં આરામ થી તારી સાથે બેસવું છે.

English Quotes by માવજી પરમાર : 111810120
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now