પીંછી તો મેં પકડીતી એ જીંદગી તને રંગીન બનાવવા,,,!!! પણ....... ક્યાંક રંગ ઓછા પડ્યા તો ક્યાંક સંગ ઓછા પડ્યા...!!!!

Gujarati Poem by Ash : 111809949
Ash 4 year ago

અદ્ભુત રચના વાહ 👌👌👌

Kamini Shah 4 year ago

ઓછા રંગે પણ રંગીન બની જાય જીંદગી કેડી પર ચાલે જો તું મારી સંગ…

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now