સમયે જ તૂટીને ચકચૂર છું,
થાકીને, હારીને ચૂર ચૂર છું,
નથી રહી કોઈ મહેચ્છા આ દિલને,
દોસ્ત! તારા સંગાથે જ ચહેરે હાસ્યનો નૂર છું.

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111808781

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now