મુસીબત આવી,
સંઘર્ષ આવ્યો,
તકલીફ આવી,
પરીક્ષા આવી,
હું તો વાટ જોઈ થાકી...
ખુશીઓ ના આવી તે ના જ આવી..!

-श्रद्धा

Gujarati Thought by शंखनाद : 111808694
Ash 4 year ago

વાઇટ જોઈ યે એમ નો આવે એને મઝા આવે તો આવે યાર 🤣🤣🤣

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now