હૃદયને સ્પર્શે એવી કોઈ વાત થાય તો ગમે...
થોડી ક્ષણો માટે પણ મુલાકાત થાય તો ગમે...
ધોધમાર ના વરસે તું તો કઈ વાંધો નહિ...
કોઈકવાર વ્હાલના છાંટણામાં પલાળ તો ગમે ..

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111808507

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now