ક્યારેક અન્યની નજરે આપણને ઝાઝી ગતાગમ ન પણ પડે લ્યો! આપણે જે સ્વસ્થ વાતચીત કરીએ એમાં એમને સમજાય કૈંક જુદું જ.

છેવટે આપણી લાગણીઓને બટકણી થતી અટકાવવા આપણે એવું વિચારીને આગળ વધી જતાં હોઈએ કે ઠીક હવે! જેવો જેનો નજરિયો.

-Damyanti Ashani

Gujarati Quotes by Damyanti Ashani : 111808389

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now