*માટી જો ચંપલને ચોટીને આવે તો તે.. ઘરનાં ઉંબરા સુધી જ આવી શકે છે.*
*પણ જો એ... માટલું બનીને આવે તો એ ઘરનાં પાણીયારે પૂજાય છે.*
*"વ્યક્તિ નું નહિ પણ ઘડતરનું મહત્વ છે."*
*🌹સુપ્રભાત🌹*
***
The mud that is stuck to your chappals can come upto your entrance only, but if it comes in the form of a pot it can come upto the kitchen counter; the moulding is more important than the individual.
*****