ઝાડ પર ભુલી ગયું છે પંખી ટહુકો
રોજ એકલતા ખરે છે આ પાન માંથી.

ભીડ થઈ ભમરાની અત્તર ની દુકાને
મહેક ફૂલો ની ઘટી છે બાગમાં.

શરુઆ મિલકત ના ઝગડા ની થઇ ગઈ
હજુ રાખ ટાઢી નથી થઈ ચિતા ની

R. shrimali

Gujarati Sorry by Hetal : 111807546

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now