નાના અમથા તણખલાને કોઈએ તેની ઔકાત પૂછી હતી,
એણે ત્યારે કોઈ જ જવાબ ના આપ્યો,
પણ જ્યારે જંગલ સળગ્યું ત્યારે તણખલાની તાકાતનો અહેસાસ થયો.
-વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા

Gujarati Motivational by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા : 111807180

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now