ક્યાંક કોઈ પળમાં એને દુઃખી મેં કર્યું હશે,
એટલે જ આંખમાં અમી આવી ચડ્યું હશે.
કેમનો સમજાવું હું હૃદયનો ધબકાર છે તું,
તારા વિનાનું જીવન પણ મને નડ્યું હશે.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111807073

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now