તારી સાથે એક કપ ચ્હા ની ચાહત...
અને આખો દિવસ મળતી મને,
મન ની રાહત.. .
તારી સાથે વિતાવેલી એ એક પળ
જીંદગી ભર ની બની જાય,
એ એક યાદગાર ક્ષણ......

*અનુરાગ બાસુ*

Gujarati Blog by Anurag Basu : 111806726

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now