વૃક્ષો કપાયા જ્યારે
જોઈ રહ્યો બની અંધ,
છાયા ગોતે ચારો કોર
જ્યારે ગરમી કરે તંગ,
અગન વરસે આકાશેથી
નયન તરસે હવે મેઘ,
કહે નર દોષ ન દે પ્રકૃતિને
જાતે બગડાયા આપણે લેખ.

નારાણજી જાડેજા
નર

Gujarati Poem by Naranji Jadeja : 111806316

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now