ધોમધખતી ગરમી માં
શીતલ છાયો છે વૃક્ષ
સંધ્યા માં પંખી નો
વિસામો છે તરું
બાળકો ની રમતો
વૃદ્ધો નો મનગમતો
સમય પસાર કરતો
વિસામો છે અદભુત

Gujarati Shayri by Ash : 111806199

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now