દિલ્લગી લગાડીને ક્યાં જવું છે?
દિલકશ આંખોની નજરોમાં કેદ છું!

હાથને પકડીનેય ક્યાં જવું છે?
લકીરોમાં એમની છુપાયેલી રેત છું!

-Nency R. Solanki

Gujarati Shayri by Nency R. Solanki : 111806125

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now