મારુ કંઇ છે નહીં,કશું હતું નહીં
કશું હોવા નું નથી
ખાલી હાથે આવ્યા ખાલી જવા ના
પણ તો યે હોવા નો ને પામવાનો
હક્ક કોઇ ને ગુમાવવો નથી.

Gujarati Blog by ek archana arpan tane : 111805254

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now