“ક્યારેક આંસુ પણ ખુશી બની
જાય છે
ક્યારેક સપના પણ યાદ બની
જાય છે
માત્ર વેદના ત્યારે રહી જાય છે,

જ્યારે સામે હોવા છતાં એ
“ અણજાણ બની જાય છે”
🙏🏻

Gujarati Shayri by Umakant : 111805235

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now