છે ફરિયાદ થોડી અમથી પણ રહેવા દે નથી કરવી,
તને આમ મારાથી પળભર પણ દૂર મારે નથી કરવી,
જન્મારો વિતે તોય ના મળે એવી તું આવી મળી મને,
લાગણી, કેર, પ્રેમ કરવો છે બસ ફરિયાદ નથી કરવી.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111804305

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now