પંડની મા કરતાં વ્હાલી છે તું!
દેવકી જશોદા મારી માઁ છે તું ?
પંડની માઁ કરતાં વ્હાલી છે તું.
ભગવાને મને આપી છે બબ્બે માઁ!
જનેતા અને બીજી મારી માઁ છે તું.
-वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111804230

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now