મેં લખ્યો કાગળ,
સંસ્મરણોની કલમે,
લાગણીની શાહીથી,
બીડી પલકોને પરબીડિયે,
હૈયાની ટપાલપેટીમાં
પોસ્ટ કર્યો 'મા'ની યાદોના સરનામે!
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111804218

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now