સંબંધ બસ અકબંધ રહે,
પ્રેમ ને અહેસાસ સાથે તારો.

લાગણીઓ મળતી રહે,
મનગમતો મળે તને સહારો.

શ્વાસ તારામાં ભળતો રહે,
હૃદયનો ગમતીલો રહ્યો તારો.

ધબકાર ઓગળતો એનામાં રહે,
તને જરૂર ના રહે મારો સહારો.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111804078

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now