વિરહ ની જયારે આદત પડે છે,
એજ વેદના ત્યારે ચાહત બને છે,
યાદ જયારે આંસુ બની નીતરે છે,
ત્યારેજ મહોબ્બત સાચી બને છે…!

Gujarati Shayri by બદનામ રાજા : 111803840

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now