પૂછ્યું, "વેદના" એટલે શું?
મેં કહ્યું.... તું સહન કરે અને હું રડી લઉં .

એણે પૂછ્યું, "સંબંધ" એટલે શું ?
મેં કહ્યું.... તું બંધાય અને હું ય બંધાઊ..💞

એણે પૂછ્યું, "નસીબ" એટલે શું ?
મેં કહ્યું.... દરેક જન્મ માં મળીએ તું અને હું..💕💞

Gujarati Thought by Asmita purohit : 111803717

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now