આપણાં જીવન માટે,
મહત્વની વ્યક્તિઓની આંધળી શોધખોળ,
એ ક્યારેક, આપણાં જીવનનું મહત્વ ઓછું કરે છે.
સ્વયંમને મજબૂત કરીશું, તો
આપણાં માટે,મહત્વની વ્યક્તિ, આપોઆપ અને ઝડપી મળી રહેશે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111803584

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now