ક્યાં સુધી બધું મગજની સમજ થી તોલસો?....
વિચારો,ઘટનાઓ,સંબંધોને ક્યાં સુધી મોલસો?...
અહીં તો ઘણું એવું પણ છે જે હૃદય સિવાય કોઈ જાણી નથી શકતું...
મન પણ ભીતર થતી અવઢવ ને પામી નથી શકતું...

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111803517

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now