જીંદગી એ તક ઘણી આપી, મને
પણ સાલું હું જ તકલાદી નીકળ્યો..

તકલીફોને પણ તકમા બદલી શકે,
એ જ સાચો તકવાદી..

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111803323

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now