તમેં વારંવાર મને ભૂલી જાઓ છો એટલે યાદ દેવડાવું છું.
બાકી તમેં લોકો ક્યાં યાદ કરો એમ છો..કામ વગર ?
હું તો તમને યાદ કરું જ છું કોલ પણ કરું જ છું.
તમેં તો આવો છો કોઈ કામ લઇ ને અને કાં તો તમારી દુઃખની કહાની કહેવા.
- વાત્ત્સલ્ય

Gujarati Shayri by वात्सल्य : 111803093

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now