હું અને મારા અહેસાસ

બધી વખતે ભલુ કરવું નકામી વાત
લાગે છે,
વફા સામે જફા ના તીર દિલમાં આજ વાગે છે.

સખી
દર્શિતા બાબુભાઇ શાહ

Gujarati Poem by Dr Darshita Babubhai Shah : 111803034

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now