ચાલ વહાલી તું પણ ન થા,
હું પણ નહીં થાઉં તારો વ્હાલમ,
રાહ જોઈ રહ્યો છું એ પળની,
જ્યાં મૌત સાથે થશે સંગમ.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111802747

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now