અત્યારે નથી જવું યાર ગરમી બઉ છે.
શિયાળે કહે યાર અત્યારે ઠંડી બઉ છે.
ચોમાસે હાલ યાર વરસાદ બહુ છે.
કંટાળી પ્રિયતમે પડતી મૂકી.
તું બહાનાં બતાવ્યા કર
મારી પાસે બીજી બઉ છે.
-वात्सल्य

Gujarati Whatsapp-Status by वात्सल्य : 111802704

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now