કલાકો સુધી કોઈનાં મેસેજ ની રાહ જોઈને,
અને મેસેજ ના આવે તે ના જ આવે, ત્યારે રડતી આંખો એ અને ધ્રુજતા હાથે એ જે ડેટા ઓફ કરવાની પીડા છે ને
એને શબ્દોમાં બયાં કરવી ખૂબ જ અઘરી છે દોસ્ત..

Gujarati Thought by બદનામ રાજા : 111802666

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now