*ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ*
જય જય ગરવી ગુજરાત
વિકાસ થાય છે અહીં દિવસ-રાત
લોકો છે અહીંના ખુબ પ્રેમાળ
ગમે છે બધાને દેખાડો અને ઝાકઝમાળ
વહે છે અહીંના લોકોની નસનસમા business
ગજબની છે અહીંના લોકોની kindness
ઘરમાં ભલેને ના હોય અહીં એક પણ book
પણ તગડી હોય છે હોય છે એમની passbook
અંગ્રેજીનું છે , લોકોને અહીં ગાંડપણ
બોલે અંગ્રેજી ના આવડે તો પણ
દુનિયામાં આખી ફરે
અને કોઈથી ના ડરે
માઠીયા, ફાફડા, ગાંઠિયા અને થેપલા
ખાખરા, ખમણ અને ઢોકળા બધાને ભાવતા
હું છુ ગરવો ગુજરાતી
નથી રાખતો કોઈની સાડાબારી
#priten 'screation#