જ્યાં જગતનો નાથ શ્રીકૃષ્ણ પણ દ્વારકા રચવાનો ઉદ્યમ રચે છે,

જ્યાં મીરાં, સહજાનંદ પણ ગિરધર ને પામવા પ્રયાણ કરે છે,

જ્યાં ગરવો ગિરનાર ઉભો અતીત સાથે અતિથિ નું સ્વાગત કરે છે,

તે ગરવી ભૂમિ ગુજરાતની વેપાર સાથે જ વ્યવહારથી સૌને પ્રણામ કરે છે,,,!!

🛕ગુજરાત સ્થાપના દિવસની સર્વને શુભેચ્છા🛕

-Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111802573

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now