આપણી વધારે પડતી "લાગણી"
સામેવાળાની "માંગણી"ઓ વધારે છે,
પછી,
એમાં જો આપણે
"ઉણાં ઉતર્યા" તો
એકલા પડવું "કંપલસરી" છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111802441

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now