કોઈના ખાસ બની શકાય એવી કિસ્મત જોઈએ,
જીવનભર એમનો પ્રેમ મળે એવી તકદીર જોઈએ,
બાકી પ્રેમ તો દુનિયા આખી કરે છે,
એ પ્રેમ છૂટે નહિ એવી હાથમાં લકીર જોઈએ.🌹❤️

Gujarati Romance by Parmar Narvirsinh : 111802373

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now