ખરી તકલીફ, આજુબાજુનું
જોઈ/સાંભળીને દરેક વખતે
સામો જવાબ આપવાથી ઊભી થાય છે.
ખરેખર તો, જવાબ આપવાને બદલે, એમાંથી ખાલી શીખવાનું હોય છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111802210

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now